BSE સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, તેજીતરફી ટ્રેન્ડ યથાવત

by Investing A2Z

શેરબજાર ઘટયું, તેજીનો ટ્રેન્ડ યથાવત

શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે વધુ ઘટયું હતું. ફાર્મા સેકટરના શેરોની આગેવાની હેઠળ નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટી 81,508 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 58 પોઈન્ટ ઘટી 24,619 બંધ થયો હતો. એકતરફી તેજી પછીનું આજે રીએક્શન આવ્યું હતું. ભલે બજાર ઘટ્યું હોય પણ તેનો તેજી તરફી ટ્રેન્ડ યથાવત રહ્યો છે. વધુ જાણકારી માટે જૂઓ વીડિયો…

Stock market falls, bullish trend continues

The stock market fell further on the first day of the week. Profit-taking was led by stocks in the pharma sector. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 200 points to close at 81,508. The National Stock Exchange’s Nifty index fell 58 points to close at 24,619. The reaction after the one-sided rally came today. Even though the market has fallen, its bullish trend has remained intact. Watch the video for more information…

Related Posts

Leave a Comment