આગામી સપ્તાહે ક્યાં સેકટરના શેર બેસ્ટ બાય રહેશે
શેરબજારમાં વીતેલા સપ્તાહે પાંચેય દિવસ તેજી રહી હતી. દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી અને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં સપ્તાહિક ધોરણે 3077 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સમાં 953 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અને ક્યા સેકટરના શેર બેસ્ટ બાય રહેશે? જૂઓ વીડિયો…
Which sector stocks will be the best buy next week
The stock market was bullish for all five days last week. Every decline was followed by new buying and due to new buying in stocks of all sectors, the Mumbai Stock Exchange’s Sensex rose by 3077 points on a weekly basis. And the National Stock Exchange’s Nifty index rose by 953 points. What will be the trend of the stock market next week? And which sector stocks will be the best buy? Watch the video…