શેરબજારઃ આજે સોમવતી અમાવસ્યા ટર્નિંગનો દિવસ
શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે બે તરફી ભારે વધઘટ રહી હતી. શરૂમાં જોરદાર લેવાલી આવી અને બજાર ઊંચકાયું હતું, પણ ઊંચા મથાળે ભારે વેચવાલી આવી હતી, જેથી બજાર તૂટયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 450 પોઈન્ટ ઘટી 78,248 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 168 પોઈન્ટ ઘટી 23,644 બંધ થયો હતો. આજે સોમવતી અમાસ હતી, આજે ટર્નિંગનો દિવસ હતો, હવે બજાર કઈ દિશામાં આગળ વધશે? 2024ના વર્ષની વિદાય અને 2025ના નવા વર્ષનો પ્રારંભ કેવો થશે? જૂઓ વીડિયો….
Stock Market: Today is Somvati Amavasya Turning Day
The stock market witnessed heavy fluctuations on the first day of the week. Initially, there was heavy buying and the market rose, but there was heavy selling at the high end, due to which the market crashed. At the end of the trading session, the Sensex of the Mumbai Stock Exchange fell by 450 points to close at 78,248. The Nifty index of the National Stock Exchange fell by 168 points to close at 23,644. Today was Somvati Amavasya, today was the turning day, in which direction will the market move now? How will the year 2024 end and the new year 2025 begin? Watch the video….