શેરબજારમાં બે તરફી ભારે વધઘટ વચ્ચે છઠ્ઠા દિવસે ઘટાડો, શું શેરબજાર બોટમ બનાવી રહ્યું છે?

by Investing A2Z

શેરબજારમાં છઠ્ઠા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. જો કે આજની ટ્રેડિંગ સેશનમાં બે તરફી મોટી વધઘટ નોંધાઈ હતી. પણ ટ્રેડિંગ સેશનને અંતે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 122 પોઈન્ટ ઘટી 76,171 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઘટી 23,045 બંધ થયો હતો. આજે જે રીતે બજારમાં બે તરફી વધઘટ રહી છે, તેના પરથી એમ કહેવાય કે શું શેરબજાર બોટમ બનાવી રહ્યું છે? આ સવાલનો જવાબ મેળવવા જૂઓ વીડિયો…

Is the stock market making a bottom?

The stock market continued its decline for the sixth day. However, today’s trading session saw a big two-way fluctuation. But at the end of the trading session, the Mumbai Stock Exchange’s Sensex fell 122 points to close at 76,171. The National Stock Exchange’s Nifty index fell 26 points to close at 23,045. The way the market is making a two-way fluctuation today, it can be said that the stock market is making a bottom? Watch the video to get the answer to this question…

Related Posts

Leave a Comment