અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) ચાર દિવસના ઘટાડા પછી આજે મંગળવારે તેજીની રોનક પરત આવી હતી. તમામ સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલી નીકળી હતી, અને શેરોના ભાવ એકતરફી ઊંચકાયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 317 પોઈન્ટ વધી 82,570 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 113 પોઈન્ટ વધી 25,195 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 241 પોઈન્ટ વધી 57,006 બંધ રહ્યો હતો. શેરબજારમાં (Share Market India) તેજી આવવાના કારણો કયા? આગામી દિવસોમાં ખરીદી ચાલુ રહેશે? અને ટેકનિકલી જોવા જઈએ તો માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો…..
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1966 શેરના ભાવ વધ્યા હતા તેની સામે 962 શેરના ભાવ ઘટ્યા હતા.
85 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 21 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
96 શેરમાં અપર સર્કિટ અને 47 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ હીરો મોટો, બજાજ ઓટો, સન ફાર્મા, શ્રી રામ ફાયનાન્સ અને એપોલો હોસ્પિટલ
ટોપ લુઝર્સઃ એચસીએલ ટેકનોલોજી, એસબીઆઈ લાઈફ, ઈટરનલ, એચડીએફસી લાઈફ અને કોટક બેંક
Top Trending News
વિશ્વભરમાં લોકપ્રિય ફ્રેન્ચ ફ્રાઈસ માટે ગુજરાત કરે છે બટાટાનું ભરપૂર ઉત્પાદન, દેશમાં અગ્રેસર
After four days of decline, the market returned to the glory
After four days of decline, the stock market returned to the glory of the bullish trend today, Tuesday. There was a new buying in all sectors at the low end, and the stock prices rose unilaterally. The Mumbai Stock Exchange’s Sensex rose 317 points to close at 82,570. The NSE Nifty index rose 113 points to close at 25,195. The Bank Nifty rose 241 points to close at 57,006. What are the reasons for the bullish trend in the stock market? Will the buying continue in the coming days? And if we look at it technically, what will be the trend of the market? Watch the video…..