અદાણી લાંચ કેસઃ અદાણી ગ્રૂપના શેરોમાં કડાકો

by Investing A2Z

શેરબજારમાં આજે ઘટાડો વધુ આગળ વધ્યો હતો. એશિયાઈ, યુરોપિયન તમામ સ્ટોક માર્કેટ માઈનસમાં ટ્રેડ કરતા હતા. જેથી ભારતીય શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટી 77,155 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 168 પોઈન્ટ ઘટી 23,349 બંધ થયો હતો. સાથે અમેરિકાની કોર્ટમાં ગૌત્તમ અદાણી સહિત કુલ 8 લોકો સામે લાંચ કેસના આરોપ થયા છે. આ સમાચાર આવતાં અદાણી ગ્રૂપના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને શેરોમાં મોટો કડાકો બોલી ગયો હતો. અદાણી ગ્રૂપ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરાઈ છે. જૂઓ વીડિયો…

Adani Group Bribery Case: Adani Group shares crash

The fall in the stock market continued today. Asian, European stock markets were all trading in the red. So there was a heavy sell off in Indian stocks again. The Sensex of the Mumbai stock market fell 422 points to close at 77,155. The Nifty of the National Stock Exchange closed down 168 points at 23,349. Along with this, a total of 8 people, including Gauttam Adani, have been accused of bribery in the American court. The news led to a sharp sell-off in Adani Group shares, and the stock took a big hit. Some clarifications have been made by the Adani Group. Watch the video…

Related Posts

Leave a Comment