શેરબજારના સેન્સેક્સમાં 984 પોઈન્ટનો નવો કડાકોઃ શું કારણ?

by Investing A2Z

શેરબજારમાં સતત પાંચમાં દિવસે નવો કડાકો બોલી ગયો છે. તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. સ્મોલકેપ અને મિડકેપ સહિતના તમામ શેરોના ભાવ તૂટ્યા હતા. રોકાણકારોના આજે એક જ ટ્રેડિંગ સેશનમાં 7.50 લાખ કરોડનું ધોવાણ થયું છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 984 પોઈન્ટ તૂટી 77,690 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 324 પોઈન્ટ તૂટી 23,559 બંધ થયો હતો. શેરબજાર હજી વધુ કેટલું ઘટશે, એફઆઈઆઈની વેચવાલી ક્યાં સુધી ચાલું રહેશે, અને આજે જે રીતે બજાર તૂટીને આવ્યું છે, તેની પાછળ કયા કારણો જવાબદાર રહ્યા છે? આ તમામ સવાલના જવાબ માટે જૂઓ વીડિયો…

A new crash in the stock market: what is the reason?

The stock market has fallen for the fifth consecutive day. There was heavy selling in all sector stocks. Prices of all stocks including smallcap and midcap fell. 7.50 lakh crores of investors have been washed away in a single trading session today. The Sensex of the Mumbai stock market closed down 984 points at 77,690. The National Stock Exchange’s Nifty index fell 324 points to close at 23,559. How much more will the stock market fall, how long will the FII sell-off continue, and what are the reasons behind the market collapse today? Watch the video to answer all these questions…

Related Posts

Leave a Comment