શેરબજારના સેન્સેક્સમાં 602 પોઈન્ટનો ઉછાળો, આ ઉછાળો ટકશે ખરો…

by Investing A2Z

શેરબજારમાં પાંચ દિવસના ઘટાડા પછી આજે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળો આવ્યો હતો. દરેક સેકટરના શેરોમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. અને તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસમાં બંધ હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 602 પોઈન્ટ ઉછળી 80,005 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 158 પોઈન્ટ ઉછળી 24,339 બંધ રહ્યો હતો.
આજે સોમવારે આવેલો ઉછાળો આગળ વધશે ખરો? જૂઓ વીડિયો…

Why did the stock market rise today?

The stock market bounced back on the first day of the week today after five days of decline. Stocks in every sector saw fresh buying at lower heads. And all the sector indices were closed in plus. Mumbai stock market’s Sensex rose 602 points to close at 80,005. The National Stock Exchange’s Nifty index rose 158 points to close at 24,339.
Will the upsurge on Monday continue? Watch the video…

Related Posts

Leave a Comment