હાલના ભાવે સોનાચાંદીમાં રોકાણ કરાય ખરુ?

by Investing A2Z

મદાવાદ સોનાચાંદી બજારમાં આજે 10 ઓગસ્ટ, 2024ને શનિવારે 999 ટચ સોનાનો ભાવ રૂ.71,000-72,000 હતો. હૉલમાર્ક દાગીનાનો ભાવ રૂ. 70,560 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાના ભાવ રૂ. 80,500-81,500 રહ્યો હતો. ગોલ્ડ અને સિલ્વરમાં વિદેશના શું છે સમાચાર અને હાલના ભાવે રોકાણ કરાય કે કેમ? પ્લીઝ ક્લિક વીડિયો…

Related Posts

Leave a Comment