અમદાવાદ– Stock Market India શેરબજાર સતત બીજા સપ્તાહે વધુ ઘટ્યું હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ(BSE Sensex) 722 પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી(NSE Nifty) 230 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટી 100 પોઈન્ટ વધ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં બે તરફી મોટી વધઘટ જોવા મળી હતી. વીતેલા સપ્તાહે શેરબજાર(Share Market India) કયા કારણોથી ઘટ્યું? અને આગામી સપ્તાહે શેરબજાર વધુ ઘટશે? તેમજ ટેકનિકલ લેવલની વાત કરીશું.
જૂઓ વીડિયો….