અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે તેજી આગળ વધી હતી. મેટલ અને આઈટી સેક્ટર સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 328 પોઈન્ટ વધી 82,500 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 103 પોઈન્ટ વધી 25,285 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 417 પોઈન્ટ વધી 56,609 બંધ હતો. શેરબજારમાં(Share Market India) આજે નવી તેજી થવાના કયા ચાર કારણો? અને આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે કે પછી નફારૂપી વેચવાલી આવી જશે? સેન્સેક્સ અને નિફ્ટી નવા હાઈ બનાવશે?
જૂઓ વીડિયો…..
આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1905 શેરના ભાવ વધ્યા હતા અને 1177 શેરના ભાવ ઘટ્યા હતા.
77 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 59 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
91 શેરમાં અપર સર્કિટ અને 44 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ સિપ્લા, એસબીઆઈ, મારૂતિ, બજાજ ઓટો અને ડૉ. રેડ્ડી લેબ.
ટોપ લુઝર્સઃ તાતા સ્ટીલ, ટીસીએસ, એચડીએફસી લાઈફ, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાઈટન
Will Sensex and Nifty make new highs?
The stock market continued to rally on the last day of the week on Friday. There was heavy buying in stocks of all sectors except metal and IT sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 328 points to close at 82,500. The NSE Nifty index rose 103 points to close at 25,285. The Nifty Bank closed 417 points higher at 56,609. What are the four reasons for the new rally in the stock market today? And will the rally in the stock market continue next week or will there be profit-taking? Watch the video…..