અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસ સોમવારે ઝડપી ઉછાળો આવ્યો હતો. આઈટી, ઓટોમોબાઈલ, મેટલ, બેંક અને એનર્જિ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 554 પોઈન્ટ ઉછળી 80,364 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Infty Index) 198 પોઈન્ટ ઉછળી 24,625 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Nifty Bank) 346 પોઈન્ટ વધી 54,002 બંધ રહ્યો હતો. શેરબજારમાં(Share Market India) આજની તેજી પાછળ સાત મોટા કારણ હતા. આ તેજી કાલે અને આગામી દિવસોમાં આગળ વધશે તથા ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે.
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2133 શેરના ભાવ વધ્યા હતા અને 955 શેરના ભાવ ઘટ્યા હતા.
96 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 71 શેર બાવન વીક લો પર બંધ હતા.
115 શેરમાં અપર સર્કિટ અને 75 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટો, આઈશર મોટર અને તાતા મોટર
ટોપ લુઝર્સઃ સન ફાર્મા, આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર, ટાઈટન અને સિપ્લા
Seven major reasons behind the stock market rally
The stock market saw a rapid rise on the first day of the week, Monday. There was fresh buying in stocks of IT, automobile, metal, bank and energy sectors. As a result, the Mumbai Stock Exchange’s Sensex jumped 554 points to close at 80,364. The NSE Nifty index jumped 198 points to close at 24,625. The Bank Nifty rose 346 points to close at 54,002. There were seven major reasons behind today’s rally in the stock market. This rally will continue tomorrow and in the coming days and what are the technical levels saying. Watch the video….