શેરબજારમાં આજે બીજા દિવસે ગ્લોબલ પોઝિટિવ સંકેતો પાછળ ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 361 પોઈન્ટ ઉછળીને 81,921 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 104 પોઈન્ટ વધીને 25,041 બંધ થયો હતો. છેલ્લા બે દિવસ દરમિયાન આવેલ પ્રત્યાઘાતી તેજી કેટલી મજબૂત છે? જૂઓ વીડિયો…