અમદાવાદ- શેરબજાર(Stock Market India) આજે ગુરુવારે સતત પાંચમાં દિવસે ઘટ્યું હતું. સપ્ટેમ્બર ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો આજે એક્સપાયરી હતી, જેથી તેજીવાળા ખેલાડીઓએ ઉભી પોઝીશન સરખી કરી હતી. પરિણામે ભારે વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 555 પોઈન્ટ ઘટી 81,159 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 166 પોઈન્ટ ઘટી 24,890 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 145 પોઈન્ટ ઘટી 54,976 બંધ હતો. શેરબજારમાં(Share Market India) સતત પાંચ દિવસના ઘટાડા પાછળ સાત કારણો કયા છે? આગામી દિવસોમાં બજાર કેવું રહેશે? નિફ્ટીએ 25,000નું અતિમહત્ત્વુનું લેવલ તોડી નાંખ્યું છે, તો હવે ટેકનિકલ લેવલ શું કહે છે?
જૂઓ વીડિયો…..
આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 912 શેરના ભાવ વધ્યા હતા અને 2124 શેરના ભાવ ઘટ્યા હતા.
53 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 77 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
86 શેરમાં અપર સર્કિટ અને 71 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ બીઈએલ, હીરો મોટો, હિન્દાલકો, ઓએનજીસી અને એક્સિસ બેંક
ટોપ લુઝર્સઃ ટ્રેન્ટ, પાવર ગ્રીડ, તાતા મોટર, ટીસીએસ અને એશિયન પેઈન્ટ્સ
Seven reasons for the fifth consecutive day of decline in the stock market
The stock market fell for the fifth consecutive day on Thursday. The September futures and options contract expired today, due to which bullish players leveled their positions. As a result, the decline was due to heavy selling. The Mumbai Stock Exchange’s Sensex fell 555 points to close at 81,159. The NSE Nifty index fell 166 points to close at 24,890. The Nifty Bank fell 145 points to close at 54,976. What are the seven reasons behind the five consecutive days of decline in the stock market? How will the Share market be in the coming days? Nifty has broken the all-important level of 25,000, so what does the technical level say now? Watch the video…..