સેન્સેક્સ 375 પોઈન્ટ વધ્યો, શેરબજારમાં આજનો સુધારો કેટલો ટકશે?

by Investing A2Z
Stock Market India

 

શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 375 પોઈન્ટ વધીને 81,559 બંધ થયો હતો. એનએસઈ નિફટી 84 પોઈન્ટ વધી 24,936 બંધ રહ્યો હતો. આજની ટ્રેડિંગ સેશનમાં એફએમસીજી, આઈટી, બેંક અને ફાર્મા સેકટરના શેરોમાં નીચા મથાળે નવી ખરીદીનો ટેકો આવ્યો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી ચાલુ રહી હતી. આજે આવેલો સુધારો કેટલો ટકશે? જૂઓ વીડિયો…

You will also like

Leave a Comment