2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. બસ થોડાક જ દિવસો પછી નવા વર્ષ 2022નો પ્રારંભ થશે. આવી રહેલ નવું વર્ષ તેની સાથે કેટલાય ફેરફારો લઈને આવી રહ્યું છે. આ ફેરફારમાં કેટલાક નાણાંકીય મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. આગામી મહિને એટલે કે નવા વર્ષના 1 જાન્યુઆરી, 2022થી આપના જીવન સાથે જોડાયેલ કેટલાક નિયમોમાં ફેરફાર આવી જશે. આ નિયમોમાં બેંકમાંથી પૈસા કાઢવાથી લઈને જમા કરવા સુધી, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ નિયમો સામેલ છે. આવો જાણીએ શું ફેરફાર થવાનો છે.
ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ

એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે

પોસ્ટ પેમેન્ટ બેંક
