ઈન્ફોસીસ ટેકનોલોજી Q3ના અનુમાન કરતાં પ્રોત્સાહક પરિણામ આવ્યા

by Investing A2Z

આઈટી સેકટરની અગ્રણી કંપની ઈન્ફોસીસ ટેકનોલોજીએ ત્રીજા ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે, તેનો ચોખ્ખો નફો 11 ટકા વધીને આવ્યો છે. નાણાકીય વર્ષ 2025 માટે ગાયડન્સમાં પણ સુધારો કર્યો છે. પરિણામની વધુ માહિતી માટે જૂઓ વીડિયો…

Infosys Technologies’ Q3 results beat expectations

IT sector leader Infosys Technologies has announced its third-quarter results, with its net profit up 11 percent. It has also revised its guidance for fiscal 2025. Watch the video for more information on the results…

You will also like

Leave a Comment