અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે કડાકો બોલી ગયો હતો. એફએમસીજી સેક્ટર સિવાયના તમામ સેક્ટરોમાં ભારે વેચવાલીથી શેરોના ભાવ તૂટ્યા હતા. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 849 પોઈન્ટ તૂટી 80,786 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 255 પોઈન્ટ તૂટી 24,712 બંધ થયો હતો. બેંક નિફ્ટી (Nifty Bank) 688 પોઈન્ટ તૂટી 54,450 બંધ થયો હતો. શેરબજાર તૂટવાના પાંચ કારણો, હવે શેરબજારનો (Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે અને ટેકનિકલી માર્કેટ નરમ રહ્યું છે, તો કયો સ્ટોપલોસ રાખવો અને કયુ રેઝિસ્ટન્સ લેવલ રાખવું.
જૂઓ વીડિયો….
આજે મંગળવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 727 શેરના ભાવ વધ્યા હતા અને 2280 શેરના ભાવ ઘટ્યા હતા.
52 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 68 શેર બાવન વીક લો પર બંધ હતા.
57 શેરમાં અપર સર્કિટ અને 90 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી. ટ
ટોપ ગેઈનર્સઃ આઈશર મોટર્સ, હિન્દુસ્તાન યુનીલીવર, મારૂતિ, આઈટીસી અને નેસ્લે
ટોપ લુઝર્સઃ શ્રી રામ ફાયનાન્સ, સન ફાર્મા, તાતા સ્ટીલ, બજાજ ફાયનાન્સ અને ટ્રેન્ટ
Five reasons for the stock market crash
The stock market crashed today on Tuesday. Stock prices fell due to heavy selling in all sectors except the FMCG sector. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell by 849 points to close at 80,786. The NSE Nifty index fell by 255 points to close at 24,712. The Bank Nifty fell by 688 points to close at 54,450. Five reasons for the stock market crash, what will be the trend of the stock market now and the market is technically soft, so what stop loss should be kept and what resistance level should be kept. Watch the video….
Top gainers: Eicher Motors, Hindustan Unilever, Maruti, ITC and Nestle
Top losers: Shri Ram Finance, Sun Pharma, Tata Steel, Bajaj Finance and Trent