અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) આજે બુધવારે સતત ચોથા દિવસે ઘટાડો આવ્યો હતો. એફએમસીજી સેક્ટરને(FMCG) છોડીને તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 386 પોઈન્ટ ઘટી 81,715 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 112 પોઈન્ટ વધી 25,056 બંધ હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 388 પોઈન્ટ ઘટી 55,121 બંધ હતો. શેરબજારમાં સતત ચાર દિવસ ઘટાડો આવવા પાછળ કયા કારણો હતા? હવે શેરબજાર(Share Market India) કેવું રહેશે? અને નિફ્ટી 25,000 ઉપર છે, ત્યાં સુધી તેજીની આશા છે.
જૂઓ વીડિયો….
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતા. 993 શેરના ભાવ વધ્યા હતા અને 2056 શેરના ભાવ ઘટ્યા હતા.
97 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 53 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
84 શેરમાં અપર સર્કિટ અને 63 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ પાવરગ્રીડ, હિન્દુસ્તાન યુનીલીવર, એનટીપીસી, મારૂતિ અને જેએસડબલ્યુ સ્ટીલ
ટોપ લુઝર્સઃ તાતા મોટર, બીઈએલ, જિઓ ફાયનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને વિપ્રો
Nifty is above 25,000, till then there is hope of a rally
The stock market fell for the fourth consecutive day today, Wednesday. There was heavy selling in stocks of all sectors except the FMCG sector. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 386 points to close at 81,715. The NSE Nifty index rose 112 points to close at 25,056. The Nifty Bank fell 388 points to close at 55,121. What were the reasons behind the decline in the stock market for four consecutive days? How will the market be now? And as long as the Nifty is above 25,000, there is hope of a rally. Watch the video….