શેરબજારનો સેન્સેક્સ 313 પોઈન્ટ વધ્યો, તેજીના ચાર નવા કારણો

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) આજે બુધવારે બીજા દિવસે તેજી આગળ વધી હતી. પીએસયુ, ડીફેન્સ, બેંક, પીએસઈ, ઓટોમોબાઈલ, આઈટી, રિયલ્ટી સેકટરના શેરોમાં જોરદાર લેવાલી આવી હતી. જ્યારે મેટલ, એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 313 પોઈન્ટ વધી 82,693 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 91 પોઈન્ટ વધી 25,330 બંધ હતો. નિફ્ટી બેંક 345 પોઈન્ટ વધી 55,493 બંધ હતો. શેરબજારમાં(Share Market India) તેજી માટે નવા ચાર કારણ ક્યાં છે? ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1764 શેરના ભાવ વધ્યા હતા અને 1315 શેરના ભાવ ઘટ્યા હતા.

84 શેર બાવન વીક પર હાઈ હતા અને 24 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

107 શેરમાં અપર સર્કિટ અને 52 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ તાતા કન્ઝ્યુમર, એસબીઆઈ, બીઈએલ, કોટક બેંક અને મારૂતિ

ટોપ લુઝર્સઃ એચડીએફલી લાઈફ, બજાજ ફિન સર્વ, ટિટાન, એસબીઆઈ લાઈફ અને હિન્દાલકો

Four new reasons for the stock market rally

The stock market continued to rally for the second day today, Wednesday. There was strong buying in stocks of PSU, Defense, Bank, PSE, Automobile, IT, Realty sectors. While there was profit-taking in stocks of Metal, FMCG and Pharma sectors. The Mumbai Stock Exchange’s Sensex rose 313 points to close at 82,693. NSE Nifty rose 91 points to close at 25,330. Nifty Bank rose 345 points to close at 55,493. What are the four new reasons for the stock market rally? What will be the market trend technically? Watch the video….

You will also like

Leave a Comment