US ફેડ રેટ કટ પછી શેરબજારમાં તેજીની હેટ્રિક, હવે કાલે બજારમાં શું થશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સતત ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો,(US fed Rate Cut 2025) જે પછી આજે ગુરુવારે પોઝિટિવ ગ્લોબલ સંકેતો પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 320 પોઈન્ટ વધીને 83,013 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 93 પોઈન્ટ વધી 25,423 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 234 પોઈન્ટ પ્લસ 55,727 બંધ હતો. જો કે આજે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી ઊંચા મથાળે નફારૂપી વેચવાલી પણ આવી હતી. હવે કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? તેજી આગળ વધશે કે પછી નફારૂપી વેચવાલી આવશે? અને ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે?

જૂઓ વીડિયો….

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1606 શેરના ભાવ વધ્યા હતા અને 1426 શેરના ભાવ ઘટ્યા હતા.

78 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 20 શેર બાવન વીક લો પર બંધ હતા.

95 સ્ટોકમાં અપર સર્કિટ અને 43 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, એચડીએફસી લાઈફ, સન ફાર્મા, સિપ્લા અને ઈન્ફોસીસ ટેકનોલોજી

ટોપ લુઝર્સઃ કૉલ ઈન્ડિયા, બજાજ ફાયનાન્સ, ટ્રેન્ટ, તાતા મોટર અને તાતા કન્ઝ્યુમર

What will happen in the stock market tomorrow after the bullish hat-trick?

The stock market continued to rally for the third consecutive day. The US Federal Reserve cut the Fed rate by twenty-five basis points, after which new buying continued in Indian stocks on Thursday on the back of positive global signals. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 320 points to close at 83,013. The NSE Nifty index rose 93 points to close at 25,423. The Nifty Bank closed 234 points plus at 55,727. How will the stock market be tomorrow? Will the bullishness continue or will there be profit-taking? And what are the technical levels saying? Watch the video….

You will also like

Leave a Comment