Gujarat New Ministers 2025: કયા પ્રધાનને કયું ખાતું મળ્યું, જાણો….

by Investing A2Z

ગાંધીનગર- Gujarat New Ministers 2025 ગુજરાતના મુખ્‍યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રધાનોને તેમના ખાતાની(વિભાગો) ફાળવણી કરવામાં આવી છે. મંત્રીઓને ફાળવવામાં આવેલા ખાતા આ પ્રમાણે છે.

પ્રધાનોને વિભાગોની ફાળવણી

ક્રમ નામ હોદ્દો વિષય ફાળવણી
૧. ભૂપેન્દ્ર રજનીકાન્ત પટેલ મુખ્યમંત્રી સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન,  માર્ગ અને મકાન અને પાટનગર યોજના,

નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

૨. હર્ષ રમેશકુમાર સંઘવી નાયબ મુખ્યમંત્રી ગૃહ અને પોલીસ હાઉસીંગ,  જેલ,  નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,  ઉદ્યોગ,  લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન

 પ્રધાનોને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છેઃ

કેબીનેટ પ્રધાનો
3. કનુભાઇ મોહનલાલ દેસાઇ મંત્રી નાણાં,  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
૪. જીતુભાઈ સવજીભાઈ વાઘાણી મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ,  સહકાર,  પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ
૫. ઋષિકેશભાઇ ગણેશભાઈ પટેલ મંત્રી ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ,  પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ,  વૈધાનિક અને સંસદીય બાબતો
૬. કુંવરજીભાઇ મોહનભાઈ બાવળીયા મંત્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ
૭. નરેશભાઈ મગનભાઈ પટેલ મંત્રી આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ
૮. અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ,  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી
૯. ડૉ. પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજા મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા,  પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ,  ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
૧૦. રમણભાઈ ભીખાભાઈ સોલંકી મંત્રી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
૧૧. ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ રા. ક. મંત્રી જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)
૧૨. પ્રફુલ્લભાઇ છગનભાઈ પાનસેરીયા રા. ક. મંત્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો), પ્રોટોકોલ

 

૧૩. ડૉ. શ્રીમતિ મનીષા રાજીવભાઈ વકીલ રા. ક. મંત્રી મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા
૧૪. પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકી રા. ક. મંત્રી મત્સ્યોદ્યોગ
૧૫. કાંતીલાલ શિવલાલ અમૃતિયા રા. ક. મંત્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર
૧૬. રમેશભાઈ ભૂરાભાઈ કટારા રા. ક. મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ,  સહકાર,  પશુપાલન, ગૌસંવર્ધન
૧૭. દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા રા. ક. મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
૧૮. કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા રા. ક. મંત્રી કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો
૧૯. પ્રવિણકુમાર ગોરધનભાઈ માળી રા. ક. મંત્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ,  વાહનવ્યવહાર
૨૦. ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત રા. ક. મંત્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન,  ઉદ્યોગ,  લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન
૨૧. ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા રા. ક. મંત્રી ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
૨૨. કમલેશભાઈ રમેશભાઈ પટેલ રા. ક. મંત્રી નાણાં,  પોલીસ હાઉસીંગ,  જેલ,  નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી
૨૩. સંજયસિંહ વિજયસિંહ મહીડા રા. ક. મંત્રી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ
૨૪. પૂનમચંદ છનાભાઈ બરંડા રા. ક. મંત્રી આદિજાતિ વિકાસ,  અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો
૨૫. સ્વરુપજી સરદારજી ઠાકોર રા. ક. મંત્રી ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ,
૨૬. રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા રા. ક. મંત્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

 

You will also like

Leave a Comment