શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર

by Investing A2Z

શેરબજારના રોકાણકારો માટે સારા સમાચાર છે.

સેન્ટ્રલ ડીપોઝિટરી સર્વિર્સીઝ લિમિટેડ (CDSL) નવા યુનિફોર્મ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

સીડીએસએલે જાહેલ કરેલ ટેરિફનો અમલ પહેલી ઓકટોબરથી થશે.

નવા ટેરિફ સ્ટ્રકચરમાં ડિસ્કાઉન્ટ અપાયું છે.

રોકાણકારોના પ્રતિ ડેબિટ ટ્રાન્ઝક્શનમાં 3.50 રૂપિયાનો ચાર્જ લાગશે.

આ અગાઉ 3.75થી 5.50 રૂપિયાનો ચાર્જ હતો.

મહિલાઓ માટે પ્રતિ ડેબિટ ટ્રાન્ઝક્શનમાં 0.25 પૈસાની છૂટ રહેશે.

 

You will also like

Leave a Comment