
હાલ દુનિયા કોવિડ-19ના સેકન્ડ વેવમાં જીવી રહ્યી છે. ભારતમાં પણ હજી કોરોના પીક પર નથી પહોંચ્યો. ભારતમાં દરરોજ કોરોના પોઝિટિવ નવા 10,000 કેસ આવી રહ્યા છે. આ મહામારીમાંથી ઝડપથી મુક્તિ મેળવવા માટે વેક્સીન અને દવાની શોધખોળ પર કામ ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકો દિવસરાત એક કરીને પણ તેની દવા શોધવામાં લાગી ગયા છે. આ સપ્તાહમાં વેક્સીન અને દવાને લઈને ચાર નવા અપડ્ટેસ આવ્યા છે. જાણીએ કયા કઈ આશા છે.



