અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોનાચાંદી બજારમાં તેજી રહી હતી. જો કે સપ્તાહના છેલ્લા દિવસે ગોલ્ડ(Gold Rate Today) અને સિલ્વરમાં(Silver Rate Today) ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો. ગોલ્ડમાં(Gold Price Today) શુક્રવારે 100 ડૉલરનો કડાકો હતો અને સિલ્વરમાં(Silver Price Today) શુક્રવારે 2.48 ડૉલરના કડાકો હતો. આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? શું સોના ચાંદીમાં દરકે ઊંચા લેવલ પર વેચવાલી આવશે? સોના ચાંદીમાં બેઝ પ્રાઈઝ શું છે?(Gold Rate Today) હાલ વૈશ્વિક આર્થિક સ્થિતિ કેવી છે? ગોલ્ડ સિલ્વરમાં ટેકનિકલ શું કહે છે? તમારી સ્ટ્રેટજી શું રહેવી જોઈએ? Gold Silver Market નું પુરું એનાલિસિસ માટે વિડીયો અંત સુધી જૂઓ.
જૂઓ વીડિયો….