અમદાવાદ-Gold Silver Market વીતેલા સપ્તાહે સોનું ચાંદી બજારમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. ગોલ્ડમાં(Gold Rate Today) 108 ડૉલરની વધઘટ જોવા મળી હતી અને સિલ્વરમાં(Silver) 2.31 ડૉલરની વધઘટ જોવા મળી હતી. ગોલ્ડ(Gold Prices Today) 4000 ડૉલર અને સિલ્વર(Silver Rate Today) 48 ડૉલર આજુબાજુ સ્થિર રહી છે. ટ્રેડિંગ વોલ્યુમ પણ ઘટીને એવરેજ રહ્યા છે. શું સોનું ચાંદીમાં(Gold Silver Market) ફરીથી નવી તેજી થવાના સંકેતો છે? સોનું ચાંદીમાં તેજીવાળા ખેલાડીઓની ફરીથી નવી લેવાલી આવશે? એવા કયા કારણો છે કે સોનું ચાંદીમાં તેજી આવશે? અથવા તો સોનું ચાંદી સાંકડી વધઘટમાં અથડાશે?(Gold Silver Market) ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે?
સંપૂર્ણ એનાલિસિસ માટે જૂઓ વીડિયો….