અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સતત ચોથા દિવસે મંગળવારે તેજી આગળ વધી હતી. નવી કારણો વચ્ચે નવી તેજી થઈ હતી. ઓઈલ એન્ડ ગેસ, રીયલ્ટી અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. જો કે આજે ડીફેન્સ અને મેટલ સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી.(Fourth day of rally in the stock market) મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 136 પોઈન્ટ વધી 81,926 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 30 પોઈન્ટ વધી 25,108 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 134 પોઈન્ટ વધી 56,239 બંધ હતો. આજે નવી તેજી થવા પાછળ કયા કારણો? અને વર્લ્ડ બેંકે ભારતના આર્થિક ગ્રોથનું અનુમાન વધાર્યું છે, તેની શુ અસર પડશે?(Share Market India) ટેકનિકલી શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેેગેટિવ રહ્યો હતો. 1434 શેરના ભાવ વધ્યા હતા અને 1635 શેરના ભાવ ઘટ્યા હતા.
99 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 90 સ્ટોક બાવન વીક લો નીચે બંધ હતા.
112 શેરમાં અપર સર્કિટ અને 67 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ જિઓ ફાયનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, બજાજ ઓટો અને આઈસર મોટર
ટોપ લુઝર્સઃ એક્સિસ બેંક, તાતા મોટર, ટ્રેન્ટ, તાતા કન્ઝયુમર અને હિન્દાલકો
Top Trending News
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 4,000 ડૉલર, સોનાચાંદીના નવા રેકોર્ડ ઊંચા ભાવ
How much will the stock market rally continue?
The stock market continued to rally for the fourth consecutive day on Tuesday. There was a new rally amid new reasons. Fresh buying continued in stocks of oil and gas, realty and pharma sectors. However, today there was a sell-off in stocks of defense and metal sectors. The Mumbai Stock Exchange’s Sensex rose 136 points to close at 81,926. The NSE Nifty index rose 30 points to close at 25,108. The Nifty Bank closed 134 points higher at 56,239. What are the reasons behind the new rally today? And what will be the impact of the World Bank’s increase in India’s economic growth forecast? Watch the video….