ફેડ રેટ કટ આવ્યા પછી શેરબજારમાં નવી તેજી થશે?

by Investing A2Z

શેરબજારમાં આજે બે તરફી વધઘટ રહી હતી. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આજે મોડી રાતે અમેરિકાની ફેડરલ રીઝર્વ ફેડ રેટ કટ કેટલો કરે છે, તેના પર વિશ્વના સ્ટોક માર્કેટની નજર મંડાયેલી છે. જેથી ભારતીય શેરબજારમાં સાવચેતીરૂપી ટ્રેડિંગ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 131 પોઈન્ટ ઘટી 82,948 બંધ થયો હતો. એનએસઈ નિફટી 41 પોઈન્ટ ઘટી 25,377 બંધ રહ્યો હતો. ફેડ રેટ કટ આવ્યા પછી શેરબજારમાં નવી તેજી થશે? આ સવાલનો જવાબ મેળવવા જૂઓ વીડિયો…

Will the stock market new Boom again after Fed rate cuts?

There were two-sided fluctuations in the stock market today. Profit booking came at the higher end. The world’s stock market is watching how much the US Federal Reserve Fed rate cut late tonight. So there was cautious trading in the Indian stock market. The BSE Sensex closed down 131 points at 82,948. The NSE Nifty closed down 41 points at 25,377. Will the stock market rise again after the Fed rate cut? Watch the video to get the answer to this question…

Related Posts

Leave a Comment