શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે રેકોર્ડ હાઈ તેજીની આગેકૂચ રહી છે. સેન્સેક્સ 85,163 અને નિફટી 26,011 ઓલ ટાઈમ હાઈના નવા લેવલ બનાવ્યા પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને માર્કેટ સામાન્ય ઘટયું હતું. બીએસઈ સેન્સેક્સ 14.57 ઘટી 84,914 બંધ થયો હતો. એનએસઈ નિફટી 1.35 વધી 25,940 બંધ રહ્યો હતો. શું હવે માર્કેટમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવશે? જૂઓ વીડિયો…
Will a profitable sell-off come at the high end of the stock market?
The stock market has been moving towards a record high amid two-sided fluctuations. Profit booking came after the Sensex made new all-time highs of 85,163 and Nifty 26,011, and the market declined modestly. The BSE Sensex closed down 14.57 at 84,914. The NSE Nifty rose 1.35 to close at 25,940. Will there be a profitable sell-off at the top of the market now? Watch the video…