શેરબજારના સેન્સેક્સમાં 1769 પોઈન્ટનો કડાકો, હવે શું કરવું જોઈએ…

by Investing A2Z

શેરબજાર કેમ તૂટયું? હવે શું કરવું જોઈએ…

શેરબજારમાં આજે બે મહિનાનો સૌથી મોટો કડાકો આવ્યો છે. ઈરાન, ઈઝરાયલ, લેબનોન વચ્ચે યુદ્ધની સ્થિતી અને સેબીએ ફયુચર એન્ડ ઓપ્શન પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. તેમજ એફઆઈઆઈની સતત વેચવાલીને કારણે શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સ 1769 તૂટી 82,497 બંધ થયો હતો. એનએસઈ નિફટી 546 તૂટી 25,250 બંધ થયો હતો. શેરબજાર જોરદાર વેચવાલીથી તૂટયું છે, પણ હવે શું કરવું જોઈએ… જૂઓ વીડિયો…

Why did the stock market crash? What to do now…

The stock market has seen the biggest crash in two months today. A state of war between Iran, Israel, Lebanon and SEBI has imposed some restrictions on futures and options. Also, due to continuous selling by FIIs, the all-round selling in the stock market resumed. The BSE Sensex broke 1769 to close at 82,497. The NSE Nifty fell 546 to close at 25,250. The stock market has crashed after a massive sell-off, but what to do now… Watch Video…

Related Posts

Leave a Comment