શેરબજારનો સેન્સેક્સ 2 પોઈન્ટ સુધર્યો, તેજી પહેલાનો કોન્સોલિડેશન ફેઝ

by Investing A2Z

શેરબજારમાં તેજી પહેલાનો કોન્સોલિડેશન ફેઝ

શેરબજાર બે તરફી વધઘટ વચ્ચે ફલેટ બંધ આવ્યું હતું. આઈટી, રીયલ્ટી અને મેટલ સેકટરના સ્ટોકમાં નવું બાઈંગ આવ્યું હતું. જો કે નેગેટિવ ન્યૂઝની અવગણના કરીને બજારનો પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1.59 પોઈન્ટ સુધરીને 81,510.05 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 8.95 ઘટી 24,610.05 બંઘ થયો હતો. આગામી દિવસોમાં બજાર કેવું રહશે અને એફઆઈઆઈનું વલણ કેવું રહેશે? આ સવાલના જવાબ મેળવવા વીડિયો જૂઓ…

Consolidation phase before the rally in the stock market

The stock market closed flat amid two-way fluctuations. There was new buying in stocks of IT, realty and metal sectors. However, the market trend remained positive despite the negative news. The Mumbai Stock Exchange’s Sensex improved by 1.59 points to close at 81,510.05. The National Stock Exchange’s Nifty index fell by 8.95 to close at 24,610.05. How will the market fare in the coming days and what will be the attitude of FIIs? Watch the video to get the answer to this question…

Related Posts

Leave a Comment