શેરબજારઃ સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ, શું આજે કોન્સોલિડેશન થયું છે?

by Investing A2Z

શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. બે તરફી વધઘટ વચ્ચે ઉપરમાં નફારૂપી વેચવાલી આવી હતી. જો કે સેન્સેક્સ અને નિફટી ઑલ ટાઈમ હાઈ બંધ હતા. બીએસઈ સેન્સેક્સ 90.88 વધીને 83,079 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 34 પોઈન્ટ વધી 25,418 બંધ રહ્યો હતો. અમેરિકાના ફેડરલ રીઝર્વની બેઠકમાં ફેડ રેટ કટ કેટલો આવશે અને તેની બજાર પર કેવી અસર પડશે? જૂઓ વીડિયો…

Is there consolidation in the stock market today?

There was a boom in the stock market. There was a profitable sell-off at the top between two sideways swings. However, Sensex and Nifty closed at all-time highs. The BSE Sensex rose 90.88 to close at 83,079. The NSE Nifty index rose 34 points to close at 25,418. How much will the Fed rate cut in the US Federal Reserve meeting and how will it affect the market? Watch the video…

Related Posts

Leave a Comment