શેરબજારમાં બે દિવસની તેજી પછી આજે ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્સ 398 પોઈન્ટ ઘટી 81,523 બંધ થયો હતો. એનએસઈ નિફટી 122 પોઈન્ટ ઘટી 24,918 બંધ થયો હતો. આગામી ટ્રેડિંગ સેશનમાં બજારની ચાલ કેવી રહેશે તે અંગે જૂઓ વીડિયો…
To contact me, please email me at contact@bjpanchal.com