શેરબજાર તૂટ્યુંઃ કયા કારણો જવાબદાર હતા?
શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગાબડુ પડ્યુ છે. તેજીવાળા ખેલાડીઓની નફારૂપી ભારે વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1272 પોઈન્ટ તૂટી 84,299 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 368 પોઈન્ટ તૂટી 25,810 બંધ થયો હતો. આજે માર્કેટ તૂટયું તેની પાછળ કયા કારણો જવાબદાર હતા, અને હવે શેરબજારમાં તેજી આવશે કે કેમ, અને કેટલાક મહત્વના કોર્પોરેટ્સ સમાચાર… જૂઓ વીડિયો…
Stock Market Crash: What Causes Were Responsible?
The stock market has fallen on the first day of the week. There was a heavy selling of profitable bullish players. As a result, Sensex of the Mumbai stock market fell by 1272 points to close at 84,299. The National Stock Exchange’s Nifty index fell 368 points to close at 25,810. What were the reasons behind today’s market crash, and whether the stock market will rally now, and some important corporate news… Watch video…