શેરબજારમાં આજે બીજા દિવસે ઘટાડો આગળ વઘ્યો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલીનું પ્રેશર રહ્યું હતું. એશિયાઈ સ્ટોક માર્કેટ સહિત ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ હતા. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 318 પોઈન્ટ ઘટી 81,501 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 86 પોઈન્ટ ઘટી 24,971 બંધ રહ્યો હતો. શેરબજાર હજી કેટલું ઘટશે અને એફઆઈઆઈની વેચવાલી કયારે અટકશે? આ સવાલના જવાબ મેળવવા જૂઓ વીડિયો…
How much more will the stock market fall?
The stock market continued its decline for the second day today. There was selling pressure at each higher head. Global markets including Asian stock markets had negative news. As a result, Sensex of the Mumbai stock market fell by 318 points to close at 81,501. The Nifty index of the National Stock Exchange closed down 86 points at 24,971. How much more will the stock market fall and when will the FII selling stop? Watch the video to get the answer to this question…