સેન્સેક્સ 152 પોઈન્ટ ઘટ્યો, શું શેરબજારમાં ઘટાડો આગળ વધશે?

by Investing A2Z

શેરબજારમાં ગઈકાલે સોમવારે આવેલી તેજી ટકી શકી નથી. ઊંચા મથાળે વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે આજે મંગળવારે શેરબજાર ઘટયું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 152 પોઈન્ટ ઘટી 81,820 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 70 પોઈન્ટ ઘટી 25,057 બંધ રહ્યો હતો.
શેરબજારમાં તેજી કેમ ટકી શકી નથી? તેના કારણો માટે જૂઓ વીડિયો…

Will the stock market decline continue?

Yesterday’s Monday boom in the stock market could not be sustained. The sell-off continued at the higher end. As a result, the stock market fell today on Tuesday. Mumbai stock market’s Sensex closed down 152 points at 81,820. The National Stock Exchange’s Nifty index fell 70 points to close at 25,057.
Why did the boom in the stock market not last? Watch the video for the reasons

Related Posts

Leave a Comment