ડૉલર સામે રૂપિયો તૂટી ઓલ ટાઈમ લો

by Investing A2Z

મેરિકી ડૉલરની સામે ભારતીય રૂપિયા તૂટીને ઓલ ટાઈમ લોના નવા લેવલ પર પહોંચી ગયો છે.

આજે ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

અને શેરબજારમાં વિદેશી રોકાણકારો(એફઆઈઆઈ)ની વેચવાલીને કારણે રૂપિયા પર પ્રેશર આવ્યું છે.

ઓકટોબર મહિનામાં એફઆઈઆઈએ કુલ 54,000 કરોડના શેર વેચ્યા છે. જેને કારણે ડૉલર સામે રૂપિયો 14 પૈસા તૂટી 84.06 ઓલ ટાઈમ લોના નવા લેવલે બંધ રહ્યો હતો.

તેની પહેલા રૂપિયો 83.98 ઓલ ટાઈમ લોનું લેવલ બતાવી ચુક્યો હતો.

આમ આજે ડૉલર સામે રૂપિયો તૂટીને 84.06 ઓલ ટાઈમ

Rupee break against the dollar, Rupee All Time Low

The Indian rupee has hit a new all-time low against the US dollar.
Crude prices surged today.
And selling by foreign investors (FIIs) in the stock market has put pressure on the rupee.
In the month of October, FIIs sold a total of 54,000 crore shares. Because of which
The rupee fell 14 paise against the dollar to close at a new all-time low of 84.06.
Before that, the rupee had shown an all-time low level of 83.98.
Thus, today the rupee broke against the dollar and hit an all-time low of 84.06.

Related Posts

Leave a Comment