શેરબજારમાં રોકાણ કરનારે આટલું તો જાણવું જોઈએ…

by Investing A2Z

શેરબજારમાં રોકાણ કરનારે આટલું તો જાણવું જોઈએ…

(1) કયો શેર ખરીદવો છે, તે કંપનીની સંપૂર્ણ વિગતો જાણી લેવી જોઈએ એટલે કે કંપની પ્રોફિટમાં છે કે નહી. તેનું રિઝર્વ ફંડ કેટલું છે, ડિવિડંડ આપે છે કે નહી… તે કંપની શેનું પ્રોડક્શન કરે છે અને તેની ઓર્ડરબુક કેવી છે. આટલું જાણ્યા પછી રોકાણ કરો..

(2) ટૂંકાગાળા માટે કોઈ દિવસ રોકાણ ન કરશો, લાંબાગાળાના વીઝન સાથે રોકાણ કરો, તમને તગડો નફો મળશે.

(3) કોઈએ કીધુ અથવા તમને ટિપ્સ આપી ને તમે શેર ખરીદી લીધા તેવું ન કરશો. તેમ પોતે પણ જે શેર ખરીદવાની ટિપ્સ આવી તો તે કંપનીનો અભ્યાસ કરો અને પછી જ રોકાણ કરો.

(4) સીધી રીતે શેરબજારમાં તમને ખબર ન પડે તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરીને રોકાણ કરી શકો છો, તેમાં તમને સારુ વળતર મળશે.

(5) રોકાણકારોએ કદીય ઓપ્શન ફયુચરમાં ટ્રેડિંગ ન કરવું, તેમાં સક્સેસ રેશિયો સાવ ઓછો છે.

Investors in the stock market should know this much

(1) Which share to buy, one should know the complete details of the company i.e. whether the company is in profit or not. How much is its reserve fund, does it pay dividends or not… what does the company produce and how is its order book? Invest after knowing this..
(2) Never invest for short term, invest with long term vision, you will get huge profit.
(3) Do not act as if you have bought shares by someone telling you or giving you tips. Also, if you get tips to buy shares, study that company and only then invest.
(4) If you don’t know directly in stock market, you can invest in mutual fund by doing SIP, you will get good returns.
(5) Investors should never trade in option futures, it has very low success ratio.

Related Posts

Leave a Comment