શેરબજાર હજી કેટલા રેકોર્ડ હાઈ બનાવશે?

by Investing A2Z

શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજી આગળ વધી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફટી સહિત અનેક ઈન્ડેક્સોએ નવા ઑલ ટાઈમ હાઈ બનાવ્યા છે. તમામ સેકટરના શેરોમાં ભારે ખરીદી ચાલુ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 384 પોઈન્ટ ઉછળી 84,928 બંધ થયો હતો. એનએસઈ નિફટી 148 પોઈન્ટ વધી 25,939 બંધ રહ્યો હતો. શેરબજાર હજી કેટલા રેકોર્ડ હાઈ બનાવશે, જૂઓ વીડિયો…

How many more record highs will the stock market make?

The record breaking boom in the stock market has continued. Several indices including Sensex and Nifty hit new all-time highs today on the first day of the week. Heavy buying continued in all sector stocks. The BSE Sensex rose 384 points to close at 84,928. The NSE Nifty closed up 148 points at 25,939. How many more record highs will the stock market make, watch the video…

Related Posts

Leave a Comment