ભારતીય અર્થતંત્ર માટે ગુડ ન્યૂઝ છે.
ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત પાંચમાં સપ્તાહે વધારો નોંધાયો છે અને વિદેશી હૂંડિયામણ અનામત તેના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયું છે.
13 સપ્ટેમ્બરે પુરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણ અનામતમાં 224 મિલિયન ડૉલરનો વધારો થયો છે અને તે 689.458 બિલિયન ડૉલર રેકોર્ડ હાઈ થયું છે.
તેની સાથે સાથે ભારતનું ગોલ્ડ રિઝર્વ 899 મિલિયન ડૉલર વધીને 62.887 બિલિયન ડૉલર થયું છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે આ આંકડા જાહેર કર્યા છે.
છે ને ભારતીય ઈકોનોમી માટે સારા સમાચાર…
Rejoice… Good news for the Indian economy
There is good news for the Indian economy.
India’s foreign exchange reserves rose for the fifth consecutive week and foreign exchange reserves reached a record high level.
Foreign exchange reserves rose by $224 million to a record high of $689.458 billion during the week ended September 13.
Along with this, India’s gold reserve has increased by 899 million dollars to 62.887 billion dollars.
The Reserve Bank of India has officially released these figures.
Good news for the Indian economy…