IPOમાં રોકાણ કરતાં રોકાણકારો માટે ખુશખબર

by Investing A2Z

વર્ષનો સૌથી મોટો આઈપીઓ આવી રહ્યો છે.
સરકારી વીજળી કંપની આ નવો આઈપીઓ લઈને મૂડીબજારમાં પ્રવેશ કરશે.
એનટીપીસી ગ્રીન એનર્જિ 10,000 કરોડનો સૌથી મોટો આઈપીઓ લઈને આવી રહ્યું છે.
કંપનીએ તેના માટે સેબીમાં ડ્રાફ્ટ પાસ કરાવવા માટે અરજી કરી છે.
એનટીપીસી ગ્રીન એનર્જિ નવા જ શેર ઈસ્યૂ કરશે અને હાલના શેરહોલ્ડરોને કોઈ જ હિસ્સેદારી નહી વેચે, તેવા સમાચાર મળી રહ્યા છે.
ભારતમાં 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જિ મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે. આ પ્રોજેક્ટ માટે આઈપીઓના નાણાનો ઉપયોગ થશે.
તો રોકાણકારો તૈયાર થઈ જજો… નવા આઈપીઓમાં રોકાણ કરવા માટે.

Good news for investors investing in IPOs

The biggest IPO of this year is coming.
The government electricity company will enter the capital market with this new IPO.
NTPC Green Energy is coming up with the largest IPO of Rs 10,000 crore.
The company has applied for a draft pass in SEBI for the same.
There are reports that NTPC Green Energy will issue new shares and will not sell any stake to existing shareholders.
India has targeted 500 GW of green energy by 2030. IPO money will be used for this project.
So investors get ready… to invest in new IPOs.

Related Posts

Leave a Comment