બજેટ 2025ઃ કયા સેકટરના શેર બેસ્ટ બાય રહેશે?

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે, આ બજેટમાં ખૂબ આશા અને અપેક્ષા છે. ખાસ કરીને ભારતીય અર્થતંત્રને વેગવાન બનાવવા માટે કન્ઝમ્શન વધારવા માટેના નવા ઉપાયો કરતી નવી જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો અનેક સેકટરને ફાયદો થશે અને તે સેકટરના શેર બેસ્ટ બાય રહેશે. જૂઓ વીડિયો…

Budget 2025: Which sector stocks will be the best buy?

Finance Minister Nirmala Sitharaman will present the Union Budget on February 1st, there is a lot of hope and expectation in this budget. She may make new announcements, especially taking new measures to increase consumption to boost theEc Indian economy. If this happens, many sectors will benefit and the stocks of those sectors will be the best buy. Watch the video…

Related Posts

Leave a Comment