સેન્સેક્સ વધુ 223 પોઈન્ટ વધ્યો, આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે તેજી આગળ વધી હતી. ડીફેન્સ, બેંક સ્ટોકની આગેવાની હેઠળ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 223 પોઈન્ટ વધી 81,207 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 57 પોઈન્ટ વધી 24,894 બંધ હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 241 પોઈન્ટ વધી 55,589 બંધ થયો હતો. આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market India) તેજીની આગળ વધશે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય સેકટર? અને ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2142 શેરના ભાવ વધ્યા હતા અને 960 શેરના ભાવ ઘટ્યા હતા.

93 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 52 શેર બાવન વીક લો પર બંધ હતા.

132 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 63 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ તાતા સ્ટીલ, પાવરગ્રીડ, કોટક બેંક, એક્સિસ બેંક અને લાર્સન ટુબ્રો

ટોપ લુઝર્સઃ મેક્સ હેલ્થ, ટેક મહિન્દ્રા, આઈશર મોટર, કૉલ ઈન્ડિયા અને મારૂતિ

Will the stock market rally continue next week?

The stock market continued to rally on Friday, the last day of the week. There was fresh buying in stocks led by defense, bank stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 223 points to close at 81,207. The NSE Nifty index rose 57 points to close at 24,894. The Nifty Bank closed 241 points higher at 55,589. Will the stock market rally continue next week? Best buy sector for next week? And what will be the technical trend of the market? Watch the video….

Top gainers: Tata Steel, PowerGrid, Kotak Bank, Axis Bank and Larsen Toubro

Top losers: Max Health, Tech Mahindra, Eicher Motor, Call India and Maruti

You will also like

Leave a Comment