ત્રણ દિવસની તેજી પછી સેન્સેક્સ 387 પોઈન્ટ ઘટ્યો, આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહનો છેલ્લો દિવસ શુક્રવારે ઘટાડો આવ્યો હતો. ત્રણ દિવસની એકતરફી તેજી પછી ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 387 પોઈન્ટ ઘટી 82,626 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 96 પોઈન્ટ ઘટી 25,327 બંધ થયો હતો. નિફ્ટી બેંક(Nifty Bank) 268 પોઈન્ટ ઘટી 55,458 બંધ હતો. શું આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market India) તેજીની આગેકૂચ રહેશે? તેમજ ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? અને બેસ્ટ બાય સેક્ટર?(Best Buy Sector for next week)

જૂઓ વીડિયો…..

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1601 શેરના ભાવ વધ્યા હતા અને 1427 શેરના ભાવ ઘટ્યા હતા.

67 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 31 શેર બાવન વીક લો પર બંધ હતા.

98 સ્ટોકમાં અપર સર્કિટ અને 46 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, ઈન્ડુસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ અને ભારતી એરટેલ

ટોપ લુઝર્સઃ એચસીએલ ટેકનોલોજી, આઈસીઆઈસીઆઈ બેંક, ટ્રેન્ટ, ટિટાન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

Stock market rally to continue next week

The stock market fell on Friday, the last day of the week. After three days of one-sided rally, there was profit-taking in index-based stocks. As a result, the Mumbai Stock Exchange’s Sensex fell 387 points to close at 82,626. The NSE Nifty index fell 96 points to close at 25,327. The Nifty Bank closed 268 points lower at 55,458. Will the stock market rally continue next week? Also, what will be the technical trend of the market? And the best buy sector? Watch the video…..

Top gainers: Adani Enterprises, SBI Life, IndusInd Bank, Adani Ports and Bharti Airtel

Top losers: HCL Technologies, ICICI Bank, Trent, Titan and Mahindra & Mahindra

You will also like

Leave a Comment