અમદાવાદ- Stock Marke India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી આગળ વધી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 388 પોઈન્ટ વધી 84,950 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 103 પોઈન્ટ વધી 26,013 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 445 પોઈન્ટ વધી 58,962 ઓલ ટાઈમ હાઈ બંધ હતો. તેની સાથે મીડકેપ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ બંધ હતો. શેરબજારમાં તેજી કેટલી આગળ વધશે? શેરબજારમાં(Share Market India) નફારૂપી વેચવાલી આવશે? ટેકનિકલી માર્કેટ કેટલું મજબૂત છે?(Stock Market India)
જૂઓ વીડિયો…..