અમદાવાદ– Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 595 પોઈન્ટ વધી 84,466 બંધ હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 180 પોઈન્ટ વધી 25,875 બંધ રહ્યો હતો અને બેંક નિફ્ટી(Bank Nifty) 136 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી ફરીથી 26,000 કૂદાવશે? શેરબજારની આ તેજી કેટલી મજબૂત? તેમજ શેરબજારમાં(Share Market India) તેજી થવાના નવા કારણો?(Stock Market India)
જૂઓ વીડિયો….