અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે તેજી પાછી ફરી છે. નીચા મથાળે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 329 પોઈન્ટ વધી 81,635 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty Index) 97 પોઈન્ટ વધી 24,967 બંધ થયો હતો. જો કે નિફ્ટી બેંક (Nifty Bank) 10 પોઈન્ટ માઈનસમાં બંધ હતી. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે (Fitch) ભારતના જીડીપી ગ્રોથનું (Indian GDP Growth) શું અનુમાન રજૂ કર્યું છે? ટ્રમ્પના વધુ 25 ટકા ટેરિફની અસર શું થશે? શેરબજારમાં (Share Market India) આજની તેજી ટકશે ખરી? અને ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
o
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1414 શેરના ભાવ વધ્યા હતા અને 1615 શેરના ભાવ ઘટ્યા હતા.
76 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 35 શેર બાવન વીક લો પર બંધ હતા.
114 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 85 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
ટોપ ગેઈનર્સઃ ઈન્ફોસીસ ટેકનોલોજી, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, વીપ્રો અને હિન્દાલકો
ટોપ લુઝર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ, એપોલો હોસ્પિટલ, નેસ્લે, બીઈએલ અને એસબીઆઈ લાઈફ
Will this stock market rally last?
The stock market has rebounded on the first day of the week. There was fresh buying in blue-chip stocks at lows. As a result, the Mumbai Stock Exchange’s Sensex rose 329 points to close at 81,635. The NSE Nifty index rose 97 points to close at 24,967. However, the Nifty Bank closed 10 points lower. What is the global rating agency Fitch’s forecast for India’s GDP growth? What will be the impact of Trump’s additional 25 percent tariff? Will today’s rally in the stock market last? And what will be the technical trend of the market? Watch the video….