અમદાવાદ- શેરબજારમાં (Stock Marker India) સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ છે. બ્લુચિપ શેરોમાં બજાર ખુલતાની સાથે નવી લેવાલી આવી હતી. જો કે આજે ફાયનાન્સિલ સર્વિસીઝ અને એફએમસીજી સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 418 પોઈન્ટ ઉછળી 81,018 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 157 પોઈન્ટ વધી 24,722 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 1.75 વધી 55,619 બંધ થયો હતો. શેરબજારમાં (Share Market India) આજે આવેલી તેજી કેટલી વિશ્વનીય છે? અને હાલના તબક્કે શેરોમાં નવી ખરીદી કરવી જોઈએ કે નહી? તેમજ ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1833 શેરના ભાવ વધ્યા હતા અને 1168 શેરના ભાવ ઘટ્યા હતા.
48 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 70 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
90 શેરમાં અપર સર્કિટ અને 86 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ હીરો મોટો, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ, બીઈએલ અને જેએસડબલ્યુ સ્ટીલ
ટોપ લુઝર્સઃ પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને એપોલો હોસ્પિટલ
Top Trending News
મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને રેલવેપ્રધાને આપ્યું મોટુ અપડેટ
How credible is the stock market rally
The stock market has seen a rally on the first day of the week. There was new buying in bluechip stocks as the market opened. However, today there was profit-taking in stocks of the financial services and FMCG sectors. The Mumbai Stock Exchange’s Sensex rose 418 points to close at 81,018. The NSE Nifty rose 157 points to close at 24,722. The Bank Nifty rose 1.75 points to close at 55,619. How credible is the rally in the stock market today? And should new purchases be made in stocks at this stage or not? Also, what will be the technical trend of the market? Watch the video….