અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે અને સતત ચોથા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. આઈટી સ્ટોકની આગેવાની હેઠળ તેજીવાળા ખેલાડીઓની વેચવાલી આવી હતી. જો કે સામે બેંક, રીયલ્ટી, ફાર્મા, એનર્જિ અને કેપિટલ માર્કેટના શેરમાં નવી લેવાલીથી મજબૂતી આવી હતી. મીડકેપ (Midcap Index) અને સ્મોલકેપ શેરોમાં (SmallCap Index) પણ તેજી આવી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટી બેઈ્ઝડ સ્ટોકમાં વેચવાલીથી ઘટાડો આવ્યો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 247 પોઈન્ટ ઘટી 82,253 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 67 પોઈન્ટ ઘટી 25,082 બંધ હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 10 પોઈન્ટ વધી 56,765 બંધ હતો. શેરબજાર સતત ચોથા દિવસે ઘટવા પાછળ કયા છ કારણો? ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે, તો આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો સામાન્ય નેગેટિવ રહ્યો હતો. 1464 શેરના ભાવ વધ્યા અને 1482 શેરના ભાવ ઘટ્યા હતા.
80 શેરના ભાવ બાવન વીક હાઈ પર હતા અને 36 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
94 શેરમાં અપર સર્કિટ અને 73 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, ટાઈટન, એચડીએફસી લાઈફ, ઓએનજીસી અને ગ્રાસિમ
ટોપ લુઝર્સઃ જિઓ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઈન્ફોસીસ ટેકનોલોજી અને એચસીએલ ટેકનોલોજી
Top Trending News
રેલવેમાં મુસાફરોની સુરક્ષામાં થશે વધારો, રેલવેપ્રધાનની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય
Six reasons why the stock market fell for the fourth day
The stock market continued to decline on the first day of the week and for the fourth consecutive day. Bullish players sold off, led by IT stocks. However, new buying strengthened bank, realty, pharma, energy and capital market stocks. Midcap and smallcap stocks also rose. Today, Sensex and Nifty-based stocks fell due to selling. The Mumbai Stock Exchange’s Sensex fell 247 points to close at 82,253. The NSE Nifty fell 67 points to close at 25,082. The Bank Nifty rose 10 points to close at 56,765. What are the six reasons behind the stock market falling for the fourth consecutive day? Technically, the support level has been broken, so what will be the market trend in the coming days? Watch the video….