શેરબજારનો સેન્સેક્સ 82 પોઈન્ટ ઘટ્યો, અમેરિકા ઈરાન પર હૂમલો કરશે?

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે ગુરુવારે બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ (Iran- Israil War) ચાલી રહ્યું છે અને હવે અમેરિકા ઈરાન પર હૂમલો કરશે તેવી ભીતી છે. તેમજ યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટ (FOMC Fed Rate) યથાવત રાખ્યો છે. જેથી ગ્લોબલ માર્કેટના સંકેતો નેગેટિવ હતા. પરિણામે ભારતીય શેરોમાં વેચવાલી ફરી વળી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 82 પોઈન્ટ ઘટી 81,361 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી (Bank Nifty) 251 પોઈન્ટ ઘટી 55,577 બંધ હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty) 18 પોઈન્ટ ઘટી 24,793 બંધ થયો હતો. હવે અમેરિકા ઈરાન પર હૂમલો કરશે? (Will America attack Iran?) હૂમલો કરે તો શેરબજાર પર શું અસર થશે? તમામ એનાલિસીસ માટે વીડિયો જૂઓ….

જૂઓ વીડિયો….

આજે ગુરુવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 516 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 2,363 શેરના ભાવ ઘટ્યા હતા.

35 શેર બાવન વીક હાઈ પર હતા અને 43 શેર બાવન વીક લો પર બંધ હતા.

46 શેરમાં અપર સર્કિટ અને 107 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ તાતા કન્ઝ્યુમર્સ, આઈશર મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વીપ્રો અને ડૉ. રેડ્ડી લેબ

ટોપ લુઝર્સઃ અદાણી પોર્ટ, બજાજ ફાયનાન્સ, શ્રી રામ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા અને અદાણી એન્ટરપ્રાઈઝ

Top Trending News

ભારત અને ક્રોએશિયા વચ્ચે થયા અનેક સમજૂતી કરાર, ચીન- પાકિસ્તાનને થશે બળતરા?

Will America attack Iran? What will be the impact on the stock market…

The stock market fell for the second day today, Thursday. There is a fierce war going on between Iran and Israel and now there is a fear that America will attack Iran. Also, the US Federal Reserve has kept the Fed rate unchanged. Due to which the global market signals were negative. As a result, the selling in Indian stocks resumed. The Mumbai Stock Exchange’s Sensex fell 82 points to close at 81,361. The NSE Nifty fell 18 points to close at 24,793. Will America attack Iran now? What will be the impact on the stock market if it attacks? Watch the video….

Related Posts

Leave a Comment